Not Set/ કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 10 જાન્યુઆરી 2019, શુક્રવાર તિથિ પોષ સુદ પૂર્ણિમા રાશિ મિથુન (ક, છ, ઘ) નક્ષત્ર આદ્રા ( ઓમ્ નમઃ શિવાય) યોગ ઇન્દ્ર કરણ વિષ્ટિ દિન મહિમા – પોષીપૂર્ણિમા છે અંબાજીનો પ્રાગટ્યોત્સવ માઘસ્નાનનો પ્રારંભ થશે શુક્રવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ છે મેષ (અ,લ,ઈ) – ગુસ્સા ઉપર કાબૂ રાખજો પ્રેમમાં ખટરાગ ટાળજો નિર્મળતા રાખજો બપોર […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 10 જાન્યુઆરી 2019, શુક્રવાર
તિથિ પોષ સુદ પૂર્ણિમા
રાશિ મિથુન (ક, છ, ઘ)
નક્ષત્ર આદ્રા ( ઓમ્ નમઃ શિવાય)
યોગ ઇન્દ્ર
કરણ વિષ્ટિ

દિન મહિમા –

  • પોષીપૂર્ણિમા છે
  • અંબાજીનો પ્રાગટ્યોત્સવ
  • માઘસ્નાનનો પ્રારંભ થશે
  • શુક્રવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ છે

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • પ્રેમમાં ખટરાગ ટાળજો
  • નિર્મળતા રાખજો
  • બપોર પછી ધનલાભ થઈ શકે છે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મનનો સંયમ રાખવો પડશે
  • મન માંકડાની જેમ ડોલશે
  • ભાષા સ્પષ્ટ રાખવી પડશે
  • જીભ ઉપર પીડા થઈ શકે છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્નાયુનો દુઃખાવો થઈ શકે
  • મન થોડું અશાંત રહે
  • સંબંધોમાં નરમાશ આવે
  • મોડી સાંજે રાહત મળે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • ખોટા ખાનપાનથી દૂર રહેજો
  • છૂપો પ્રેમ સંબંધ હેરાન કરે
  • શાંતિથી દિવસ વિતાવવો

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મિત્રો સાથે તકરાર થાય
  • કોર્ટકચેરીથી સાવધાન
  • આજે કોઈની જામીનગીરી ટાળજો
  • જીવનસાથી સાથે મતભેદ થાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • અકારણ વિચારોમાં ગરકાવ થવાય
  • રાત્રે ઊંઘ મોડી આવે઼
  • હૃદયમાં દ્વિધા રહે
  • ઘરમાં ધૂપ અવશ્ય કરવો

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સગપણના યોગ પ્રબળ છે
  • કુંવારા માટે પ્રેમયોગ ખીલ્યો છે
  • તીખો ખોરાક ખાવાની ઇચ્છા થાય
  • સાળા-સાળી સાથે મતભેદ થાય

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • તમારા ચારીત્ર્ય જાળવવું
  • તમારી ઉપર શંકા થઈ શકે
  • મોડી સાંજે બધુ સમુસુતરું થાય
  • સામાન્ય દિવસ વીતશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું પડશે
  • ખોટા કકળાટથી દૂર રહેજો
  • મન થોડું વિચલિત થાય
  • ભાગીદારી પેઢીમાં સંયમ રાખવો

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • મોસાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિ
  • પાલતુ પ્રાણીથી સાચવવું
  • શરદી-ખાંસીથી પરેશાની રહે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સાથે મતભેદથી દૂર રહો
  • વિદ્યાર્થીનું અભ્યાસમાં મન ન લાગે
  • પ્રસૂતા બહેનોએ સાચવવું
  • શિવજીની ઉપાસના કરવી

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 10/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • માતા સાથે મનદુઃખ થાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • જમીન સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ
  • સહકારી ક્ષેત્રે લાભ મળે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.