NEET result/ NEETનું પરિણામ કરવામાં આવ્યું જાહેર, જોઇલો આ રહી લિંક…

આહીં ક્લિક કરી જુઓ NEET પરિણામો – પરિણામ જોવા માટેની સીધી લિંક…..

Top Stories
neet e1602865548163 NEETનું પરિણામ કરવામાં આવ્યું જાહેર, જોઇલો આ રહી લિંક...

NEET પરિણામ 2020 જાહેર કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ ntaneet.nic.in પર NEET પરિણામ જાહેર કર્યું છે. NEETમાં ઓડિશાનો શોએબ આફતાબે દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યો છે.

NEET પરિણામના થોડા સમય પહેલા અંતિમ આન્સર-કી પ્રકાશિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 13 સપ્ટેમ્બરે પેન પેપર મોડમાં NEET ની પરીક્ષા દેશભરમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 15.97 લાખ ઉમેદવારોએ નોંધણી કરી હતી. તેમાંથી 85 ટકાથી 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. 

આહીં ક્લિક કરી જુઓ NEET પરિણામો – પરિણામ જોવા માટેની સીધી લિંક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….