Navratri/ આવો જાણીએ નવરાત્રી પર કળશ સ્થાપનની વિધિ અને મંત્ર

મંદિરની નજીક ઉત્તર-પૂર્વ દિશામાં કળશ સ્થાપન કરવું જોઈએ. જ્યાં કળશ સ્થાપન કરવાનું છે તે સ્થળને ગંગાજળથી સાફ કરો. ત્યારબાદ ત્યાં બાજોટ મુકો તેના પર લાલ રંગ સાથે સ્વસ્તિક બનાવો. તમે તેના પર કળશ સ્થાપિત કરી શકો છે.

Navratri 2022
કળશ સ્થાપન

કોરોનાના કહેર વચ્ચે નવરાત્રી 2020 પણ આવી પહોંચી છે. આ વર્ષે નવરાત્રી 17 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે. આ વર્ષે નવરાત્રી પર રાજયોગ, દ્વિપુષ્કર યોગ, સિધ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, સિધ્ધિ યોગ અને અમૃત યોગ જેવા યોગનું નિર્માણ થઇ રહ્યું છે. નવરાત્રીમાં પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે.  આ દિવસે કેટલાક લોકો અખંડ જ્યોત પણ રાખે છે. અને કેટલાક લોકો જવારા પણ વાવે છે. કળશ સ્થાપન માટે સવારે 6 થી 10 સુધીનો સમય ખૂબ જ સારો છે. જો આ સમયે કળશ સ્થાપન નાં કરી શક્યા તો પછી 11 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પણ મુહુર્ત સારું છે.

જાણો નવરાત્રીમાં કેવી રીતે કરવી જોઈએ કળશની સ્થાપના અને તેના શુભ મૂહુર્તો -  Suvichar Dhara

આ તારીખથી શરૂ થશે ચૈત્રી નવરાત્રિ, જાણો ક્યારે કરવું ઘટ સ્થાપન

નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્મંડ, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કાયદા દ્વારા કરવામાં આવે છે.

29 સપ્ટેમ્બર 2019: નવરાત્રી કળશ સ્થાપના શુભ મુહૂર્ત,પૂજા વિધિ, તેમજ  નાગરવેલના પાનનો આ ઉપાય અવશ્ય કરો

કયા કરવી જોઈએ કળશ સ્થાપન..?

મંદિરની નજીક ઉત્તર-પૂર્વ દિશામાં કળશ સ્થાપન કરવું જોઈએ. જ્યાં કળશ સ્થાપન કરવાનું છે તે સ્થળને ગંગાજળથી સાફ કરો. ત્યારબાદ ત્યાં બાજોટ મુકો તેના પર લાલ રંગ સાથે સ્વસ્તિક બનાવો. તમે તેના પર કળશ સ્થાપિત કરી શકો છે.

નવરાત્રિમાં કળશ સ્થાપના માટેના આ છે શુભ મૂહૂર્ત, આ રીતે કરો સ્થાપના |  Navrati 2010 know the timings of the Kalash Sthapana and Shubh Muhurat

નવરાત્રી ઘટ સ્થાપનાનું શુભ મુહુર્ત અને પૂજન વિધિ

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे

ऊं दुं दुर्गायै नम:

ऊं ऐं ह्रीं श्रीं क्लीं चामुण्डायै विच्चे

ऊं श्रीं ऊं

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.