vadodra/ વડોદરામાં ફરાર લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ

પીસીબીએ પાંચ શખ્સોની કરી ધરપકડ

Top Stories Gujarat Vadodara

Vadodra News :  વડોદરામાં  લુંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ ગઈ છે. ઘણા સમયથી આ લૂંટેરી દુલ્હન ગેંગ ફરાર હતી.આ અંગે પીસીબીને માહિતી મળતા તેમણે આ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે આ કેસમાં મહેન્દ્ર વણઝારા અને પુજા ગાંગડીયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા જબ આ લૂંટેરી દુલ્હન ગેંગે કંદોઈ પરિવાર પાસેથી રૂ.2,50,000 પડાવ્યા હતા. તપાસમાં આ દુલ્હન લગ્ન બાદ થોડા દિવસ રહીને ફરાર થઈ ગઈ હતી. બાદમાં તપાસ કરતા આ કેસમાં આખી ગેંગ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે તપાસ કરીને પાંચ જણાને ઝડપી લીધા હતા. આ લૂંટેરી ગેંગ અંગે અંજારમાં ગુનો નોંધાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત