Not Set/ S-400 ડિફેન્સ સિસ્ટમનું કરવામાં આવ્યું સફળ પરીક્ષણ, પાક- ચીન આવશે રડારમાં

ભારતીય વાયુસેના દ્વારા રુસી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષણ ભારતના રક્ષા ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ ડિફેન્સ સિસ્ટમ ૪૦૦ મીટરના દાયરામાં દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં જ ફાઈટર એરક્રાફ્ટ, સર્વિલાંસ એરક્રાફ્ટ, ક્રુજ મિસાઈલ અને ડ્રોનને મારવા માટે સક્ષમ છે. ભારતની યોજના રૂસ તરફથી આ પ્રકારની ૫ એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ પ્રાપ્ત […]

World

ભારતીય વાયુસેના દ્વારા રુસી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષણ ભારતના રક્ષા ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ ડિફેન્સ સિસ્ટમ ૪૦૦ મીટરના દાયરામાં દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં જ ફાઈટર એરક્રાફ્ટ, સર્વિલાંસ એરક્રાફ્ટ, ક્રુજ મિસાઈલ અને ડ્રોનને મારવા માટે સક્ષમ છે. ભારતની યોજના રૂસ તરફથી આ પ્રકારની ૫ એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ પ્રાપ્ત કરવાની છે.

એક સાથે ૩૬ મિસાઈલોને મારવા માટે સક્ષમ આ ડિફેન્સ સિસ્ટમનાં દાયરામાં પાકિસ્તાન અને ચીનના હવાઈ ક્ષેત્ર હશે, તેથી ભારતીય વાયુસેના ખાસ કરીને પાકિસ્તાન અને ચીન તરફથી હુમલાની સ્તિથીમાં સહેલાઈથી આ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે તેમજ વાયુસેનાના બેડામાં આ સિસ્ટમ આવવાથી તેની તાકાતમાં પણ અનેક ઘણો વધારો થશે.