સાબરકાંઠા,
સાબરકાંઠામાં કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાયો હતો. ત્યારે નશાની હાલતને લીધે કોન્સ્ટેબલે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. હિંમતનગરના સહકારી જિન ચાર રસ્તા પાસેની આ ઘટના છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાયો હતો…નશાખોર પોલીસકર્મીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
