Not Set/ કીમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી બન્યા બેફામ,ટેમ્પો ચાલક અને TRBના જવાનો વચ્ચે બોલાચાલી

સુરત, સુરતના કીમ ગામમાં  કીમ પોલીસ સ્ટેશનના TRB કર્મી અને પોલીસ કર્મચારી  બેફામ બન્યા છે. ટેમ્પો ચાલક અને TRB ના જવાનો વચ્ચે બોલાચાલી થઈ છે. બોલાચાલી ઉગ્ર બનતા ટેમ્પો ચાલકને જાહેરમાં માર માર્યો  છે. બે જેટલા TRBના જવાનો એક પોલીસ કર્મીએ એક ટેમ્પો ચાલકને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ચકચાર મચી […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના કીમ ગામમાં  કીમ પોલીસ સ્ટેશનના TRB કર્મી અને પોલીસ કર્મચારી  બેફામ બન્યા છે. ટેમ્પો ચાલક અને TRB ના જવાનો વચ્ચે બોલાચાલી થઈ છે. બોલાચાલી ઉગ્ર બનતા ટેમ્પો ચાલકને જાહેરમાં માર માર્યો  છે.

બે જેટલા TRBના જવાનો એક પોલીસ કર્મીએ એક ટેમ્પો ચાલકને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે.