Not Set/ હાથમતી જળાશયમાંથી કેનાલમાં પ્રથમ પાણી છોડાયું, ૧૦ થી ૧૨ દિવસના અંતરાલે આટલા કયુસેક પાણી છોડવામાં આવશે

સાબરકાંઠા, સાબરકાંઠાના હાથમતી જળાશયમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ જળાશયમાંથી પાંચ વાર કેનાલમાં પાણી છોડવામાં આવશે. દરવખતે 350 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. સાથે જ 10 થી 12 દિવસના અંતરે પિયત પાણી છોવામાં આવશે. આ પાણી છોડવાથી હિંમતનગર અને પ્રાંતિજના 30 ગામની 2800 હેકટર જમીનને પિયત પાણી મળી રહેશે. જેથી ખેડૂતોએ વાવેલ પાક જે […]

Top Stories Gujarat Others Videos

સાબરકાંઠા,

સાબરકાંઠાના હાથમતી જળાશયમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ જળાશયમાંથી પાંચ વાર કેનાલમાં પાણી છોડવામાં આવશે. દરવખતે 350 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.

સાથે જ 10 થી 12 દિવસના અંતરે પિયત પાણી છોવામાં આવશે. આ પાણી છોડવાથી હિંમતનગર અને પ્રાંતિજના 30 ગામની 2800 હેકટર જમીનને પિયત પાણી મળી રહેશે. જેથી ખેડૂતોએ વાવેલ પાક જે પૈકી ઘઉં, વરીયાળી, બટાટા અને શાકભાજી સહિતના શિયાળું પાકને સિંચાઇ માટેનું પાણી મળી રહેશે.