resume/ સંઘપ્રદેશ દમણમાં આજથી કોલેજ થશે શરૂ

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સંઘપ્રદેશ દમણમાં આજથી કોલેજ થશે શરૂ દીવ,દમણ અને દાદરાનગરમાં કોલેજ થશે શરૂ પ્રવેશ પહેલા આરોગ્યની કરાશે તપાસ વિદ્યાર્થી, કર્મચારીના આરોગ્યની કરાશે તપાસ જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા […]

Breaking News
corona 75 સંઘપ્રદેશ દમણમાં આજથી કોલેજ થશે શરૂ

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

સંઘપ્રદેશ દમણમાં આજથી કોલેજ થશે શરૂ
દીવ,દમણ અને દાદરાનગરમાં કોલેજ થશે શરૂ
પ્રવેશ પહેલા આરોગ્યની કરાશે તપાસ
વિદ્યાર્થી, કર્મચારીના આરોગ્યની કરાશે તપાસ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો