Not Set/ સપના ચૌધરીએ આ રીતે વાયુસેનાને આપી સલામી, પ્રશંસકો થઈ ગયા ખુશખુશાલ

ભારતીય વાયુસેનાએ જે કામગીરી કરી તેને હરિયાણાની હાર્ટ થ્રોબ ગણાતી સપના ચૌધરીએ બિરદાવી હતી.  હરિયાણાની ક્વીન સપના ચૌધરીએ   પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે ભારતીય સેનાને સલામી આપી રહી છે.  આ ફોટામા સપના એક કાર પર ઉભેલી દેખાય છે.  અને તેણે લાઇટ બ્લૂ ડેનિમ તેમજ મહેંદી ગ્રીન રંગનું ટોપ પહેરેલું […]

Uncategorized
Sapna Choudhary 5 સપના ચૌધરીએ આ રીતે વાયુસેનાને આપી સલામી, પ્રશંસકો થઈ ગયા ખુશખુશાલ

ભારતીય વાયુસેનાએ જે કામગીરી કરી તેને હરિયાણાની હાર્ટ થ્રોબ ગણાતી સપના ચૌધરીએ બિરદાવી હતી.  હરિયાણાની ક્વીન સપના ચૌધરીએ   પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે ભારતીય સેનાને સલામી આપી રહી છે.  આ ફોટામા સપના એક કાર પર ઉભેલી દેખાય છે.  અને તેણે લાઇટ બ્લૂ ડેનિમ તેમજ મહેંદી ગ્રીન રંગનું ટોપ પહેરેલું છે. સપનાની આ સ્ટાઇલ તેના ચાહકોને ઘણી પસંદ આવી હતી. અને ચાહકોએ પણ ઇન્સ્ટાગ્રામમાં ઇન્ડિયન આર્મીને સેલ્યૂટ, ભારત માતા કી જય લખ્યું હતું,

તે અગાઉ સપનાએ પુલવામાંમાં શહીદ થયેલા જવાનો માટે પોતાની શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરી હતી.તો થોડા દિવસ પહેલા  ભારતીય સૈનકોના ફોટોવાળી પોસ્ટમાં સપનાએ લખ્યું હતું  કે હવે બદલો લેવાનો સમય છે