Surat News : સુરત જિલ્લાના કાકરાપાર ખાતે ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાકરાપાર ડેમ ખાતે તંત્રની સુચનાના ધજાગરા ઉડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. લોકો જીવના જોખમે ડેમ વિસ્તારમાં અવરજવર કરતા નજરે પડે છે. જેમાં લોકો ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. બીજીતરફ પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે.
પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને પગલે ડેમના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલમાં અહીં સતત જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રભાવના જગાડવા બેટ દ્વારકામાં ધ્વજ વંદન અને તિરંગા યાત્રાનું આયોજન
આ પણ વાંચો:દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમી અને સુરક્ષા બંદોબસ્ત બંને અભૂતપૂર્વ
આ પણ વાંચો: દ્વારકામાં વાયુસેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોના ભારે જહેમત બાદ બચાવ્યો જીવ, જુઓ વીડિયો