Not Set/ શાળાના આચાર્યએ પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો, કારણ છે આવું…

પરિવાર પૈસા ટકે સુખી છે. જેથી તેઓ પોતાના દીકરાને અભ્યાસ માટે ખાનગી શાળામાં મૂકી શકે છે. પરંતુ નિલેશભાઈએ પોતાના દિકરાને અભ્યાસ માટે સરકારી શાળામાં મૂકીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

Top Stories Gujarat Others
birds 8 11 શાળાના આચાર્યએ પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો, કારણ છે આવું...

આજના સમયમાં સરકારી શાળાને નિમ્ન ગણવામાં આવે છે. અને સરકારી શાળામાં શિક્ષણ ખૂબ નબળું હોય તેવું લોકો માનતા હોય છે. ત્યારે અહી એક શિક્ષકે પોતાના પુત્રને સલ્મ વિસ્તારની સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી નવો રાહ ચીધ્યો છે.

  • પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો
  • નિલેશભાઈ અને ક્રિષ્નાબેન બંને સરકારી શાળામાં શિક્ષક છે
  • પોતાના પુત્રનું સરકારી સ્કૂલમાં એડમિશન લીધું
  • દંપતીએ ધાર્યું હોત તો ખાનગી સ્કૂલમાં પુત્રને ભણાવી શક્યા હોત

વાત છે ધોરાજીની કે જ્યાં એક સરકારી શાળાના આચાર્યએ પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો છે. ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલા ધોરાજી તાલુકાના શાળા નંબર 2માં નિલેશભાઈ મકવાણા પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. અને તેમના પત્ની ઉપલેટા તાલુકામાં નોકરી કરે છે. આ પરિવાર પૈસા ટકે સુખી છે. જેથી તેઓ પોતાના દીકરાને અભ્યાસ માટે ખાનગી શાળામાં મૂકી શકે છે. પરંતુ નિલેશભાઈએ પોતાના દિકરાને અભ્યાસ માટે સરકારી શાળામાં મૂકીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

jetpur શાળાના આચાર્યએ પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો, કારણ છે આવું...

આમ એક સરકારી કર્મચારી અને શિક્ષકે પોતાના પુત્રને મોટી ફી ભરીને ખાનગી શાળામાં અભ્યાસ કરવવાના બદલે સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકીને ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું છે.

સરકારી શાળાઓમાં અભ્યાસ સારો નથી હોતો. સરકારી શાળા ઉતરતી કક્ષાની હોય છે. આવા અનેક ભ્રમ નિલેશભાઈ અને તેની પત્નીએ પોતના દીકરાને સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી તોડી નાખ્યા છે. અને એક મેસેજ આપ્યો છે કે સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળે છે.

  • સમાજને ચીંધી નવી રાહ
  • પોતાના પુત્રનું સરકારી સ્કૂલમાં લીધું એડમિશન
  • ધોરાજીના શિક્ષક દંપતીએ પુત્રનું સરકારી શાળામાં લીધું એડમિશન
  • મોંઘીદાટ શાળમાં ભણાવવાને બદલે સરકારી સ્કૂલમાં એડમિશન

આજ ના સમય માં સરકારી શાળા ને નિમ્ન ગણવા માં આવે છે, અને અહીં શિક્ષણ ખૂબ નબળું આપવા માં આવે છે તેવું માનવા માં આવે છે ત્યારે આ માન્યતા ને ખંડિત કરતા એક શિક્ષકે પોતના પુત્ર ને સલ્મ વિસ્તાર ની સરકારી શાળા માં અભ્યાસ માટે મૂકી ને નવો રાહ ચીંધ્યો છે.

jetpur 1 શાળાના આચાર્યએ પોતાના પુત્રને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યો, કારણ છે આવું...

વાત છે ધોરાજી ની કે જ્યાં એક સરકારી શાળા ના આચાર્ય એ પોતના પુત્ર ને સલ્મ વિસ્તાર ની સરકારી શાળા માં પ્રવેશ આપી ને અભ્યાસ માટે મુક્યો છે, ધોરાજી ના ફરેણી રોડ ઉપર આવેલ ધોરાજી તાલુકા શાળા નંબર 2 માં નિલેશભાઈ મકવાણા પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને તેના પત્ની પણ ઉપેલટા તાલુકા માં શિક્ષક તરીકે નોકરી કરે છે, અને પૈસા ટકે સુખી છે ત્યારે પોતાના દીકરા ને અભ્યાસ માટે તેવો ખાનગી શાળા માં મુકવા સક્ષમ છે પરંતુ તેવો એ પોતાના દીકરા ને ખાનગી શાળા માં નહિ મુકતા તેવો એ સરકારી તાલુકા શાળા માં મુક્યો છે જે શાળા ધોરાજી ના એક સ્લમ અને પછાત વિસ્તાર માં આવેલ છે અહીં મુખ્યત્વે ગરીબ અને પછાત વર્ગના બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે તેવો એ પોતાની ક્ષમતા અને સરકારી શાળા માં પોતાના દીકરા ને અભ્યાસ માટે મૂકી ને એક દાખલો બેસાડ્યો છે કે સરકારી શાળા ઓ કોઈ રીતે ઉતરતી નથી અને અહીં આપવા માં આવતું શિક્ષણ પણ ખાનગી શાળા કરતા ઉત્તમ છે

એક સરકારી કર્મચારી અને શિક્ષકે પોતાના પુત્ર ને મોટી ફી ભરી ને ખાનગી શાળા આમ અભ્યાસ કરવવા ને બદલે સરકારી શાળા માં અભ્યાસ માટે મૂકી ને ઉદારણ  પૂરું પાડેલ છે અને સરકારી શાળા કોઈ રીતે ઉતરતી નથી તે સમજાવવા પ્રયાસ કર્યો છે જે દરેક માટે પ્રેરણા રૂપ છે

સરકારી શાળા ઓ માં અભ્યાસ સારો નથી હોતો સરકારી શાળા ઉતરતી કક્ષા ની હોય છે આવા અનેક ભ્રમ નિલેશભાઈ અને તેની પત્ની એ પોતના દીકરા ને સરકારી શાળા માં અભ્યાસ માટે મૂકી ને તોડી નાખ્યા છે અને એક મેસેજ આપ્યો છે કે સરકારી શાળા માં ઉત્તમ શિક્ષણ મેળે છે.