Not Set/ વૈજ્ઞાનિકોએ જાહેર કરી કોરોનાવાયરસની અસલી તસવીર, જુઓ

ચીનનાં વુહાનથી શરૂ થયેલા કોરોનાવાયરસથી દુનિયામાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી આ વાયરસથી ઘણા લોકો માર્યા ગયા છે. નવીનતમ માહિતી અનુસાર, વાયરસથી અત્યાર સુધીમાં 450 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસની તસવીર દુનિયાની સામે મૂકી છે. દરમિયાન માઇક્રોસ્કોપ દ્વારા આ ખતરનાક વાયરસની તસવીર સામે આવી છે. લોકો આ ફોટો જોઈને સ્તબ્ધ થઈ […]

Top Stories World

ચીનનાં વુહાનથી શરૂ થયેલા કોરોનાવાયરસથી દુનિયામાં ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી આ વાયરસથી ઘણા લોકો માર્યા ગયા છે. નવીનતમ માહિતી અનુસાર, વાયરસથી અત્યાર સુધીમાં 450 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસની તસવીર દુનિયાની સામે મૂકી છે.

इस बीच माइक्रोस्कोप के जरिए इस खतरनाक वायरस की तस्वीर सामने आई है। इसे देख लोग चौंक गए।

દરમિયાન માઇક્રોસ્કોપ દ્વારા આ ખતરનાક વાયરસની તસવીર સામે આવી છે. લોકો આ ફોટો જોઈને સ્તબ્ધ થઈ ગયા. માઇક્રોસ્કોપ દ્વારા લેવામાં આવેલી આ તસવીર વાયરલ થઈ રહી છે.

माइक्रोस्कोप के जरिए ली गई ये तस्वीर वायरल हो रही है। इस तस्वीर में दिख रहा वायरस माइक्रोमीटर का एक हजारवां हिस्सा है। एक नैनोमीटर एक माइक्रोमीटर का एक हजारवां हिस्सा है।

આ ચિત્રમાં જોવા મળતો વાયરસ એક માઇક્રોમીટરનો એક હજારમો ભાગ છે. નેનોમીટર એક માઇક્રોમીટરનો એક હજારમો ભાગ છે.

हांगकांग यूनिवर्सिटी के एलकेएस फैकल्ट ऑफ मेडिसिन ने इस विरस के तस्वीर की कॉपी जारी की है।

હોંગકોંગ યુનિવર્સિટીની એલકેએસ ફેકલ્ટી ઓફ મેડિસિને આ વાયરસનાં ફોટોગ્રાફની એક નકલ જાહેર કરી છે. ઘણા દેશોનાં વૈજ્ઞાનિકો આ રોગની વેક્સીન શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, હજી સુધી કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી.

इस बीमारी का वैक्सीन ढूंढने के लिए कई देशों के साइंटिस्ट लगे हुए हैं। हालांकि, अभी तक कोई सफलता हासिल नहीं हुई है।

ઉલ્લેખનીય છે કેે, આ વાયરસ હવે દુનિયાભરનાં દેશોમાં ફેલાઈ રહ્યો છે, જેના લીધે પરિસ્થિતિઓ વધુ વિકટ બને તેવી પૂરી સંભાવનાઓ છે, ત્યારે હજુ સુધી વૈજ્ઞાનિકો કોરોનાવાયરસની વેક્સિન પણ શોધી શક્યા નથી. દિવસો જતા આ વાયરસનાં કારણે મોતનાં આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનુ હવે તે રહેશે કે વૈજ્ઞાનિકો આ વાયરસની વેક્સિન કેટલા સમયમાં બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.