Not Set/ સાક્ષીએ શેર કરી ધોનીના બાઈક કલેક્શનનાં શો રૂમની તસ્વીર, જુઓ

મહેન્દ્રસિંહ ધોનીનો બાઇક્સ પ્રત્યેનો પ્રેમ વિશ્વ વિખ્યાત છે. સોશિયલ મીડિયા પર સાક્ષી ધોની દ્વારા તેના પતિના બાઇકની પ્રેમની શેર કરી છે જે શિર્કષી દ્વારા ઈન્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં મોટી ગ્લાસ રૂમમાં ધોનીના બાઇક્સની મોટી સંખ્યા કલેક્શન દેખાઈ રહ્યું છે. ધોનીના રમકડાં તરીકે […]

Top Stories India Entertainment
msdhoni hellcat vyganews 2128098 સાક્ષીએ શેર કરી ધોનીના બાઈક કલેક્શનનાં શો રૂમની તસ્વીર, જુઓ

મહેન્દ્રસિંહ ધોનીનો બાઇક્સ પ્રત્યેનો પ્રેમ વિશ્વ વિખ્યાત છે. સોશિયલ મીડિયા પર સાક્ષી ધોની દ્વારા તેના પતિના બાઇકની પ્રેમની શેર કરી છે જે શિર્કષી દ્વારા ઈન્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.

MS Dhoni with his Yamaha RD350 સાક્ષીએ શેર કરી ધોનીના બાઈક કલેક્શનનાં શો રૂમની તસ્વીર, જુઓ

સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં મોટી ગ્લાસ રૂમમાં ધોનીના બાઇક્સની મોટી સંખ્યા કલેક્શન દેખાઈ રહ્યું છે. ધોનીના રમકડાં તરીકે બાઇકને અનુલક્ષીને સાક્ષીએ લખ્યું હતું કે, “આ છોકરો (ધોની) તેના રમકડાંને(બાઈક્સ) ખૂબ ચાહે છે.”

afzfz સાક્ષીએ શેર કરી ધોનીના બાઈક કલેક્શનનાં શો રૂમની તસ્વીર, જુઓ

 

મોંઘી બાઇકોનાં શોખીન છે ધોની:-

ધોનીના બાઇક ગેરેજમાં, મોંઘી અને જૂના બાઇકોનું ખુબ મોટું કલેક્શન છે. તેમની પાસે રૂ. 60 લાખની હેલકેટ બાઈક છે, જયારે અન્ય બાઈકની વાત કરવામાં આવે તો આશરે રૂ. 70 લાખ રૂપિયાની કાવાસાકી નીન્જા એચ2આર પણ આ કલેક્શનમાં પોતાનું સ્થાન મેળવેલું છે. આ ઉપરાંત ધોની પાસે હાર્લી ડેવિડસન, રાજદૂત 350 જેવી બાઇક પણ છે. ધોનીની આ તમામ બાઇક તેમના રાંચીનાં શો રૂમમાં હાજર છે.

Dhoni bikes સાક્ષીએ શેર કરી ધોનીના બાઈક કલેક્શનનાં શો રૂમની તસ્વીર, જુઓ