તસવીરમાં કમલા હેરિસ અને પ્રીતા એકબીજાની સાથે ઉભી જોવા મળી રહી છે. શત્રુઘ્ન સિંહાએ આ ફોટો શેર કરતાં કહ્યું કે તેમના મોટા ભાઈની પુત્રી પ્રીતા સિંહ કમલા હેરિસને ખૂબ નજીકથી જાણે છે.
અમેરિકાની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી કમલા હરીસની જીતથી ભારતીય પણ ખુશ છે. બોલિવૂડ સેલેબ્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. હવે અભિનેતા શત્રુઘ્ન સિંહાએ તેની ભત્રીજી પ્રીતા સિંહનો એક જૂનો ફોટો કમલા હરીસ સાથે ટ્વીટ કર્યો છે.
શત્રુઘ્ન સિંહાની ભત્રીજીનું કમલા હેરિસ સાથે જોડાણ છે?
તસવીરમાં કમલા હેરિસ અને પ્રીતા એકબીજાની સાથે ઉભી જોવા મળી રહી છે. શત્રુઘ્ન સિંહાએ આ ફોટો શેર કરતાં કહ્યું કે તેમના મોટા ભાઈની પુત્રી પ્રીતા સિંહ કમલા હેરિસને ખૂબ નજીકથી જાણે છે. તેમણે લખ્યું- ‘ખૂબ ખૂબ અભિનંદન! બિડેનની અદભૂત જીતથી આખું વિશ્વ ખૂબ ખુશ છે! આપણે કમલા હેરિસ જેવી તેજસ્વી, બુદ્ધિશાળી અને બૌધિક સમાનતાવાળી સ્ત્રીને ભૂલવી ન જોઈએ, જેની જીત નિશ્ચિત હતી ‘.
Heartiest congratulations! As the world is overjoyed with your @JoeBiden spectacular & most deserving win! Also we must not forget the desirable, elegant, wonderful,intelligent intellectual par excellence @KamalaHarris on her most expected win. Kudos! Here she is seen with my
— Shatrughan Sinha (@ShatruganSinha) November 8, 2020

niece, like daughter, Preeta Sinha d/o my elder brother Dr.Lakhan Sinha who along with her young team has been very closely associated with the most deserving Kamala Harris, favourite of India/Indians being deeply involved in the USA Presidential Election, supporting,
— Shatrughan Sinha (@ShatruganSinha) November 8, 2020
પોતાની ટ્વિટમાં તેમને આગળ લખ્યું કે, ‘અહીં તે મારા મોટા ભાઈ ડો. લખન સિંહાની પુત્રી અને મારી ભત્રીજી પ્રીતા સિંહ સાથે છે, જે તેની યુવા ટીમ માટે કમલા હેરિસ સાથે ખૂબ નજીકથી સંકળાયેલી છે. અમેરિકન ચૂંટણીમાં સામેલ ભારત / ભારતીયોની પસંદ …. આ અદભૂત વિજય માટે આપણી કમલા અને તેના લોકોનું સમર્થન અને પ્રોત્સાહન છે. અમારી પુત્રી પ્રીતા પણ કુડોઝની હકદાર છે! શાબ્બાશ!’.
શત્રુઘ્ન સિંહ, કંગના રનૌત, ઉપરાંત કરીના કપૂરે પણ કમલા હેરિસની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. બંનેએ કમલાની જીતને સ્ત્રી માટે મોટી સફળતા ગણાવી છે.