આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શ્રી રામ સ્ત્રોત્ર નો પાઠ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ મિથુન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મૃગશીર્ષ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૭ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪ કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજ નું રાશિફળ 6 ડિસેમ્બર 2025

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૬   ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૬ ડિસેમ્બર ૨૦૨૫ શનિવાર અને માગશર વદ બીજ છે, આજે ચંદ્રની રાશિ મિથુન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે મૃગશીર્ષ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૭ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪ કલાકે થશે.

 

વ્રત અને તહેવાર / દિન વિશેષ :શ્રી રામ સ્ત્રોત્ર નો પાઠ કરવો

આજનો દિવસ આધ્યાત્મિક ઊર્જાઓ, શુભ ફળદાયી ગ્રહયોગો અને નવી શરૂઆત માટે વિશેષ માનવામાં આવે છે. શ્રી રામનું સ્મરણ અને ‘શ્રી રામ સ્ત્રોત્ર’ નો પાઠ તમારા દિવસને માત્ર શાંતમય નહીં, પરંતુ સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જઈ શકે છે. ખાસ કરીને કેટલીક રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે. ચાલો જાણીએ કે તમારી રાશિનું આજનું ફળ શું કહે છે અને કોણે આજે શ્રી રામ સ્ત્રોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

 

  • બીજની સમાપ્તિ   :રાત્રે ૦૯:૨૩સુધી.

 

તારીખ:-      ૦૬-૧૨-૨૦૨૫, શનિવાર / માગશરવદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૯ થી ૦૯:૪૮
લાભ ૦૧:૫૧થી ૦૩:૧૨
અમૃત ૦૩:૧૨ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૩થી ૦૭:૩૩
શુભ ૦૯:૧૨ થી ૧૦:૫૧
અમૃત ૧૦:૫૧ થી ૧૨:૩૦

રાશિફળ

  • મેષ (અ, લ , ઈ) :-
  • અન્ય લોકો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો.
  • નવા ધ્યેયો સિધ્ધ થાય.
  • નવા સકારત્મ્મક વિચારો આવે.
  • ઋણથી મુક્‍ત થશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઋતુ પ્રમાણે આહાર લેવો.
  • તુલસી ક્યારે દીવો કરવો.
  • શાંતિમય દિવસ જાય.
  • તમારી ફિલિંગ્સ તમને મૂંઝવણમાં મૂકી શકે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારો સમય બગડી શકે.
  • જમવાનું ભાવે નહિ.
  • લોકો સાથે વાત કરવાનું ન ગમે.
  • કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ખૂબ સારો દિવસ જાય.
  • વેપારમા સારો નફો મળે.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • પરિણામો પણ સકારાત્મક રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૬

 

  • સિંહ (મ, ટ) :-
  • નવીખરીદીથાય.
  • સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
  • ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે
  • સંબંધોમાં ધીરજ રાખો. સંયમ રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • રાજકીય લાભ મળે.
  • અહંકારને દબાવતા શીખો.
  • તમારી ફિલિંગ્સને કંટ્રોલ કરો.
  • લોકોની પ્રતિક્રિયાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હશો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૪

 

 

  • તુલા (ર, ત) :-
  • બલીનો બકરો બની શકો.
  • ગેરસમજણ ઉભી થાય.
  • સકારાત્મક પરિવર્તન આવશે.
  • તમારા વિચારોને સકારાત્મક દિશામાં લગાવો
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા વખાણ થાય.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • યોગ્ય સમયે સમસ્યાઓ હલ થશે.
  • પોઝિટીવિટી પર ફોકસ કરો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પૈસા ગણવામાં ભૂલ પડે.
  • ભૂગોળનું જ્ઞાન મળે.
  • પ્રિયજનો સાથે ખુલીને વાત કરો.
  • વેપારમાં સારા નિર્ણયો લઈ શકો.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર –૭

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થમાસુધારોથાય.
  • અન્યને ઉપયોગી થાવ.
  • વાતને ધીરજ અને સમજણથી સંભાળો.
  • સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે,
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જીજ્ઞાસામા વધારો થાય.
  • વિચારવાની શક્તિમાં વધારો થાય.
  • તમારા મનમાં મૂંઝવણ પેદા થશે.
  • બીજાની ફિલિંગ્સને સમજો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • બહારજમવાનુંટાળજો.
  • ભાઈ-બહેન સાથે ઝગડો થાય.
  • ઘરનું વાતાવરણ ગરમ રહે.
  • તમે તણાવ અનુભવશો.
  • શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર –૫