Ahmedabad News : સાબરમતી મધ્યસ્થ જેલમાંબંદીવાન કેદીઓ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.બીજીતરફ જેલમાં રહીને ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર કેદી ભાઈઓનું 68 % પરિણામ આવ્યું છે.

જેમાં કુલ 21 બંદીવાન ભાઈઓએ પરીક્ષા આપી હતી. તે સિવાય જેલમાં સજા કાપી રહેલા પિતા-પુત્રએ સાથે પરીક્ષા આપીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.

ઉપરાંત જેલ વિભાગ દ્વારા વ્યસન મુક્તિ માટે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાટક ભજવીને લોકોને વ્યસન મુક્તિ માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન
આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
