Not Set/ ટી-20 લીગ કરુણ નાયરનું તુફાની શતક

સૈયદ મુશ્તાક અલી ટી-20 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખુબ જ સરસ પ્રદશૅન કર્યું હતું. આ લીગમાં કરુણ નાયરે તમિલનાડુ સામે 48 બોલમાં સેન્ચુરી મારી હતી. કરુણ નાયર ઓપનીંગમાં ઉતર્યો હતો. જેમાં તેણે 111 રનની ખુબ જ સારી પારી રમ્યો હતો. કરુણ નાયરનું આ શતક સૈયદ મુશ્તાક અલી ટી-20 લીગમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ચોથા બેટ્સમેન બની […]

Sports
karun nair pti759 ટી-20 લીગ કરુણ નાયરનું તુફાની શતક

સૈયદ મુશ્તાક અલી ટી-20 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખુબ જ સરસ પ્રદશૅન કર્યું હતું. આ લીગમાં કરુણ નાયરે તમિલનાડુ સામે 48 બોલમાં સેન્ચુરી મારી હતી.

કરુણ નાયર ઓપનીંગમાં ઉતર્યો હતો. જેમાં તેણે 111 રનની ખુબ જ સારી પારી રમ્યો હતો. કરુણ નાયરનું આ શતક સૈયદ મુશ્તાક અલી ટી-20 લીગમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ચોથા બેટ્સમેન બની ગયા છે.

તમિલનાડુ સામે કર્ણાટકે 20 ઓવરમાં 180 રનો લક્ષ્ય આપ્યો હતો. કરુણ નાયરે 111 રનની ખૂબસૂરત રમત રમીને તેના સાથી ખેલાડી મયંક અગ્રવાલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. મયંકે વર્ષ 2012-1૩માં હૈદરાબાદ સામે 111 રન બનાવ્યા હતાં.

સૈયદ મુશ્તાક અલી ટી-20 સૌથી ફાસ્ટ શતક મારનાર બેટ્સમેની યાદીમાં કરુણ નાયર સામેલ થઈ ગયો છે.

43 બોલમાં મનપ્રીત જુનેજા, 2013

45 બોલમાં રોહિત શર્મા, 2017

46 બોલમાં દીપક હુડ્ડા, 2017

48 બોલમાં કરુણ નાયર, 2018