એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે વધુ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં સ્થિતિ મજબુત કરી હતી. ભારતને અમિત ધાનકર અને વિકી ચાહરે સિલ્વર મેડલ અપાવ્યા હતા. જ્યારે દીપક પુનિયા, રાહુલ અવારે અને સુમિત કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે ભારતના ૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ એમ કુલ આઠ મેડલ્સ થઈ ગયા છે. ભારત મેડલ ટેલિમાં હાલ ત્રીજા સ્થાને છે.
Not Set/
એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે વધુ બે સિલ્વર જીત્યા
એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે વધુ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં સ્થિતિ મજબુત કરી હતી. ભારતને અમિત ધાનકર અને વિકી ચાહરે સિલ્વર મેડલ અપાવ્યા હતા. જ્યારે દીપક પુનિયા, રાહુલ અવારે અને સુમિત કુમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે ભારતના ૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ એમ કુલ આઠ […]
