Not Set/ Video : પીચ પર વાતો કરતા રહ્યા પાકિસ્તાની બેટ્સમેન, વિકેટકીપરે ઉડાવી દીધા સ્ટમ્પ

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા અબુ ધાબી ટેસ્ટ મેચમાં એક એવો રન આઉટ જોવા મળ્યો જેણે દર્શકોના હોશ ઉડાવી દીધા હતા. આ રન આઉટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મુર્ખામી ભરેલા રન આઉટ માનો એક માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં, પાકિસ્તાન બીજી પાળીના 53માં ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી ખુબ જ વિચિત્ર રીતે રન આઉટ થયો હતો. […]

Trending Sports

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા અબુ ધાબી ટેસ્ટ મેચમાં એક એવો રન આઉટ જોવા મળ્યો જેણે દર્શકોના હોશ ઉડાવી દીધા હતા. આ રન આઉટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મુર્ખામી ભરેલા રન આઉટ માનો એક માનવામાં આવી રહ્યો છે.

હકીકતમાં, પાકિસ્તાન બીજી પાળીના 53માં ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી ખુબ જ વિચિત્ર રીતે રન આઉટ થયો હતો. કોઈને વિશ્વાસ ન થયો કે, કોઈ બેટ્સમેન આવી રીતે પણ આઉટ થઇ શકે.

https://twitter.com/Niamatullah/status/1052819948207263744

અઝહર અલીના રન આઉટ થવાની આ રીત ખુબ મૂર્ખામી ભરી હતી. અઝહર અલી બોલ જોયા વગર જ ચોગ્ગો સમજીને નોન સ્ટ્રાઇક એન્ડ પર ઉભેલા શફીક સાથે વાત કરવા પીચ વચ્ચે આવીને રોકાઈ ગયો હતો. અને બંને બેટ્સમેન વાતોમાં મશગુલ થઇ ગયા હતા.