હેમિલ્ટન,
હેમિલ્ટનમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચોથી વન-ડેમાં ન્યુઝીલેન્ડની ટીમે વળતો પ્રહાર કરતા ૮ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલ સામે માત્ર ૯૨ રન જ બનાવ્યા હતા અને આ ટાર્ગેટ ન્યુઝીલેન્ડે ૧૪.૪ ઓવરમાં જ વટાવ્યું હતું.
https://twitter.com/Srivathsan95_01/status/1090892449541550080
જો કે આ મેચમાં ભારતની હાર બાદ હવે ટ્વિટરમાં ટીમના પરફોર્મન્સને લઈ અનેક રિએકશન સામે રહ્યા છે. ક્યાંક કેપ્ટન વિરાટ કોહલી તો વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીની ગેરહાજરીમાં ટીમની શું હાલત થાય છે તે અંગે ફની કોમેન્ટ પાસ કરાઈ રહી છે.
https://twitter.com/_lowbrow/status/1090889447820816386
ટીમની લાગી ગઈ :
Rohit rn: #IndvsNZ pic.twitter.com/XRNer3JLGZ
— Prince Arora (@Prince15_A) January 31, 2019
વિરાટ કોહલી તો વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીની ગેરહાજરીમાં ટીમની શું હાલત થાય છે :
https://twitter.com/belalMirza0/status/1090879363866750976
https://twitter.com/KarthikSalman/status/1090878874949316609
Nahi karke aaya! #HardikPandya #IndvsNZ #4thODI pic.twitter.com/koOsOclMwn
— Social Ketchup Binge (@KetchupBinge) January 31, 2019
કેપ્ટન બદલાય તો ટીમની શું હાલત થાય ?
https://twitter.com/PMvasavada/status/1090873099204087808
