Not Set/ શ્રીલંકામાં ભારતના હાઇ કમિશનર, તરણજિત સિંઘ સંધુ હશે, USમાં ભારતનાં નવા રાજદૂત

શ્રીલંકામાં ભારતના હાઇ કમિશનર, તરણજિત સિંઘ સંધુ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હર્ષ વર્ધન શ્રિંગલાની જગ્યા લેશે. જ્યારે હર્ષ વર્ધન શ્રિંગલા વિદેશ સચિવનો હવાલો સંભાળશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી મુજબ તરણજીતસિંહ સંધુની યુ.એસ. માં ભારતના રાજદૂત તરીકેની નિમણૂકને લગતી ફાઇલને સક્ષમ ઓથોરિટીએ મંજૂરી આપી દીધી છે, હા જો કે,  સરકાર હજી આ વિશે સરકાર […]

Top Stories World

શ્રીલંકામાં ભારતના હાઇ કમિશનર, તરણજિત સિંઘ સંધુ અમેરિકામાં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હર્ષ વર્ધન શ્રિંગલાની જગ્યા લેશે. જ્યારે હર્ષ વર્ધન શ્રિંગલા વિદેશ સચિવનો હવાલો સંભાળશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી મુજબ તરણજીતસિંહ સંધુની યુ.એસ. માં ભારતના રાજદૂત તરીકેની નિમણૂકને લગતી ફાઇલને સક્ષમ ઓથોરિટીએ મંજૂરી આપી દીધી છે, હા જો કે,  સરકાર હજી આ વિશે સરકાર દ્વારા કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.