શ્રીદેવીએ હમણાં જ માના શેટ્ટીની એક ચેરીટી ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેના હાથમાં જે બેગ હતી તેની કિમત એટલી હતી કે તમે એક suv કાર ખરીદી શકો. શ્રીદેવીએ ઇવેન્ટમાં એક બ્રાઉન કલરની બેગ કેરી કરી હતી.

જેની કિમત ૮ લાખ રૂપિયા હતી. આ બેગની ખાસિયત એ છે કે, તે ઓર્સ્ટીચ લેધરની છે. જોવામાં આ બેગ સાધારણ લાગતી હતી પણ ઓર્સ્ટીચ લેધર સૌથી મોઘું લેધર ગણાય છે. બેગ પર ગોલ્ડ કલરનું પોલિશિંગ પણ થયું છે.

અન્ય સ્ટારર્સના મોધા બેગમાં કરણ જોહરનો સમાવેશ થાય છે. કરણ જોહર પણ gucci ની બેગ સાથે જોવા મળ્યો હતો. તેની કિમત ૨૩૦૦ડોલર એટલે કે, દોઢ લાખ રૂપિયા હતી. સોનમ કપૂર, પરિનીતી ચોપરા જેવી સેલેબ્રિટીઝ આવી મોઘી એસેસરીઝ ખરીદવાના શોખ ધરાવે છે.
