Kheda News : ખેડાના કપડવંજમાં સસ્તા અનાજની દુકાનોની હડતાળ ચાલી રહી છે. જેમાં શહેર અને તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં હડતાળ ચાલી રહી છે. અંદાજે 89 જેટલી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા આ હડતાળ પાડવામાં આવી છે.
સંચાલકોએ તેમના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડી છે. જેમાં મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગિરનાર પર્વત ઉપર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 કેવીનું થયું લોકાર્પણ
આ પણ વાંચો: એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
