Not Set/ સુરેન્દ્રનગરમાં તાઉ-તેનો વિનાશ, વૃક્ષો ધરાસાઈ, અનેક વાહનો દટાયા, આવો જોઈએ ફોટો

તાઉ-તે વાવાઝુડું ગુજરાત ને ઘમરોળી ગયું છે. રાજ્યના અનેક જીલ્લોમાં મોટો વિનાશ વેર્યો છે. તોતિંગ અડીખમ ઉભેલા વૃક્ષો ક્ષણમાં જમીન દોસ્ત થઇ ગયા છે. તો ખેતી વાડીમાં પણ મોટું નુકશાન થયું છે.

Top Stories Gujarat Others Trending

તાઉ-તે વાવાઝુડું ગુજરાત ને ઘમરોળી ગયું છે. રાજ્યના અનેક જીલ્લોમાં મોટો વિનાશ વેર્યો છે. તોતિંગ અડીખમ ઉભેલા વૃક્ષો ક્ષણમાં જમીન દોસ્ત થઇ ગયા છે. તો ખેતી વાડીમાં પણ મોટું નુકશાન થયું છે. અનેક જગ્યાએ વીજ પોલ અને મકાનોના છાપરા અને હોર્ડિંગ ઉડી ગયા છે. આવો જોયે સુરેન્દ્રનગર જીલ્લામાં વાવાઝોડાના વિનાશની કેટલીક તસ્વીરો

• સુરેન્દ્રનગર ટીવી સ્ટેશન પાછળ આવેલ 20 કવાટરમાં જૂનું ખખડધજ વૃક્ષ ધરાશાયી થયું


• વૃક્ષ ધરાશાયી થતાં પાર્ક કરેલા બે ટુવિલર activa દબાયા

સુરેન્દ્ર નગર જીલ્લામાં વાવાઝોડાએ નર્યો વિનાશ વેરયો છે. ઠેર ઠેર વૃક્શોધારસાઈ થયા છે. તો ભારેવરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો અનેક  સ્થળે વીજ પુરવઠો પણ ખોરવાયેલો જોવા મળી રહ્યોછે.  પાલિકા ફાયર ટીમના સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલ સિંહ ઝાલા અને તેમની ટીમે જેસીબી સાથે દોડી જઇ ધરાશાયી વૃક્ષ ને દૂર કરીવ માં લાગી છે.

જીલ્લામાં ભારે વરસાદ ને પગલે એસટી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.