Gujarat News/ કચ્છમાં પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આપઘાત

માનકુવા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના

Top Stories Gujarat

Kutchh News : કચ્છમાં પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. કચ્છના માનકુવા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો આ બનાવ બન્યો હતો. જેમાં એક યુવકે ગઈ કાલે રાત્રે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક લોકોના ઘરમાં ઘુસી જતો હોવાથી પોલીસ યુવકને પોલીસ સ્ટેશને લાવી હતી.

માનકુવા પોલીસ સ્ટેશનમાં લવાયા બાદતેણે બાથરૂમમાં જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાના આ બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આપઘાતના આ બનાવને પગલે કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ઉશ્કેરાયેલા સમાજના લોકોએ તદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો બિચક્યો હતો. સમાજના લોકોએ મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં મતદાતાઓને મતદાન કરવા રાહત કરી આપતો વરસાદ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય