Viral Video/ વાયરલ વીડિયો: ચોકલેટમાંથી નીકળી જીવાત…

ચોકલેટનું કાગળ ખોલતાં જ તેમાંથી કીડો નીકળ્યો હતો. વીડિયો તેલંગાણા શહેરના અમીરપેટ મેટ્રો સ્ટેશન પર રત્નદીપ રિટેલ સ્ટોરમાંથી……….

Top Stories India

Valentine Week: છેલ્લા કેટલાક દિવસથી વેલેન્ટાઈન વીક ઉજવાઈ રહ્યું છે. રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે વગેરે ઉજવીએ છીએ ત્યારે જો ચોકલેટમાંથી જીવાત નીકળે તો.. તો મૂડ ચોક્કસ ખરાબ થઈ જાય છે. આવી જ એક ઘટના હૈદરાબાદના યુવક સાથે બની છે. યુવકે પોતે ચોકલેટ કેડબરી ખરીદી હતી તેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.

9 ફેબ્રુઆરીના રોજ તેલંગાણાના એક સ્ટોરમાંથી કેડબરી ખરીદી હતી. ચોકલેટનું કાગળ ખોલતાં જ તેમાંથી કીડો નીકળ્યો હતો. વીડિયો તેલંગાણા શહેરના અમીરપેટ મેટ્રો સ્ટેશન પર રત્નદીપ રિટેલ સ્ટોરમાંથી ચોકલેટનું બિલ પણ વીડિયો સાથે શેર કર્યું છે. વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું કે, તેમની સામે કેસ કરો અને વળતરનો દાવો કરો.

તો કોઈએ મજાક કરી કે આ તો કેડબરીની નવી ફ્લેવર છે. કેડબરી ડેરી મિલ્કે પણ પોસ્ટના જવાબમાં વિનંતી કરતા કહ્યું કે, અમને વિગતો આપો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

 

 

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…