Ahmedabad News: અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ આત્મહત્યા કરી છે. કિરણસિંહ નામના પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી છે. રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. પોલીસ કર્મચારીએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી છે. તેના પગલે રિવરફ્રન્ટ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
પોલીસનું કામ લોકોના જીવનને બચાવવાનું હોય છે અને તેના બદલે પોલીસ જ આત્મહત્યા કરવા લાગતા પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન છે. પણ તેનો ઉપયોગ પોલીસે જ કર્યો નથી તેથી તેના ઔચિત્યને લઈને પણ સવાલ ઉઠ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત