મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
સુરત સ્મીમેર હોસ્પિ.માં શરૂ કરાશે સુપર સ્પેશ્યાલિટી સેવાઓ
57 કરોડના ખર્ચે શરૂ કરાશે સેવાઓ
ચૂંટણી નજીક આવતા શાસકો લાગ્યા કામે
શહેરીજનોને રિઝવવા માટે તાબડતોબ નવા એજન્ડાઓ તૈયાર
સ્મીમેરમા કાર્ડિયોલોજી, કોર્ડિયોથેરોસીક વસક્યુલક સર્જરી શરૂ કરાશે
ઓન્કોલોજી અને ઓન્કોસર્જરી પણ શરૂ કરવા ભલામણ
મનપા 57 કરોડની સામે 24 કરોડની આવક મેળવશે
આજે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…