Not Set/ સુરત: મહિલાએ રોમિયોની રસ્તા વચ્ચે કરી ધોલાઇ

સુરત, સુરતના સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. સુરતની એક મહિલાએ એક વ્યક્તિની રસ્તા પર ધોલાઇ કરી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. આસપાસના લોકોએ પણ રોમિયાને મેથીપાક ચખાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ મહિલાને ફોન પર બીભત્સ માંગણી કરતો હતો અને વારંવાર ફોન કરી હેરાન કરતો હતો. આ રોમિયોથી કંટાળી […]

Gujarat Surat Videos

સુરત,

સુરતના સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. સુરતની એક મહિલાએ એક વ્યક્તિની રસ્તા પર ધોલાઇ કરી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા.

આસપાસના લોકોએ પણ રોમિયાને મેથીપાક ચખાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ મહિલાને ફોન પર બીભત્સ માંગણી કરતો હતો અને વારંવાર ફોન કરી હેરાન કરતો હતો. આ રોમિયોથી કંટાળી મહિલાએ તે રોમિયાને મળવા બોલાવ્યો હતો…અને રસ્તા વચ્ચે જ તેની ધોલાઇ કરી હતી.