Surat/ અલથનમાં જિમ ટ્રેનર પર 4 થી 5 યુવાનોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સુરતના અલથનમાં જિમ ટ્રેનરને માર માર્યો 4 થી 5 યુવાનોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો જિમ ટ્રેનર વર્ક જિમમાં આઉટ કરી રહ્યો હતો જિમ ટ્રેનરને બહાર બોલાવી માર મરાયો જિમ ટ્રેનરને મારવાની ઘટના CCTVમાં થઈ કેદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – […]

Breaking News
a 6 અલથનમાં જિમ ટ્રેનર પર 4 થી 5 યુવાનોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

સુરતના અલથનમાં જિમ ટ્રેનરને માર માર્યો
4 થી 5 યુવાનોએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો
જિમ ટ્રેનર વર્ક જિમમાં આઉટ કરી રહ્યો હતો
જિમ ટ્રેનરને બહાર બોલાવી માર મરાયો
જિમ ટ્રેનરને મારવાની ઘટના CCTVમાં થઈ કેદ
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…