Not Set/ પતિ, પત્નીએ કર્યો આપઘાત, રહસ્યમય મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર

સુરત સુરતમાં લિંબાયત વિસ્તારમાં પતિ અને પત્નીએ  આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારના સુભાષ નગરમાં રહેતા પતિ- પત્નીએ ગળે ફાંસો ખાઇ  આપઘાત કર્યા છે. https://youtu.be/BkVNzYChVmc આ રહસ્યમય મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પતિ પત્નીના […]

Gujarat Surat Trending Videos

સુરત

સુરતમાં લિંબાયત વિસ્તારમાં પતિ અને પત્નીએ  આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારના સુભાષ નગરમાં રહેતા પતિ- પત્નીએ ગળે ફાંસો ખાઇ  આપઘાત કર્યા છે.

https://youtu.be/BkVNzYChVmc

આ રહસ્યમય મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પતિ પત્નીના આપઘાત પાછળ ઘેરાતું રહસ્ય અકબંધ છે.