Not Set/ સુરત: ફરી બુલેટગાડી ચોર ગેંગનો તરખાટ, ઉઠાંતરી થઈ સીસીટીવીમાં કેદ

સુરત, સુરતમાં બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. આ ગેંગ માત્ર બુલેટ બાઇકની જ ચોરી કરે છે. ત્યારે આવી જ એક ધટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અડાજણ વરાછા વિસ્તારની આ ઘટના છે કે, જ્યાં એક શખ્સ મોડી રાત્રે આવે ચાલતો ચાલતો આવે છે. આ શખ્સે બ્લેક જેકેટ પણ પહેર્યું હોવાનું સીસીટીવીમાં […]

Top Stories Gujarat Surat Videos
mantavya 203 સુરત: ફરી બુલેટગાડી ચોર ગેંગનો તરખાટ, ઉઠાંતરી થઈ સીસીટીવીમાં કેદ

સુરત,

સુરતમાં બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. આ ગેંગ માત્ર બુલેટ બાઇકની જ ચોરી કરે છે. ત્યારે આવી જ એક ધટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અડાજણ વરાછા વિસ્તારની આ ઘટના છે કે, જ્યાં એક શખ્સ મોડી રાત્રે આવે ચાલતો ચાલતો આવે છે. આ શખ્સે બ્લેક જેકેટ પણ પહેર્યું હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે.

આ શખ્સ બુલેટ બાઇકની ચોરી કરે છે અને ફરાર થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. ત્યારે હવે પોલીસ આ ગેંગને ક્યારે પકડશે તે જોવાનું રહેશે.