Not Set/ અલ્પેશ કથીરિયાનો ઓડિયો વાયરલ,પોલીસ પરેશાન કરતી હોવાનો આક્ષેપ

સુરત, પાસના નેતા અલ્પેશ કથીરિયાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સુરત ક્રાઈમબ્રાન્ચ પરેશાન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ અલ્પેશ કથીરિયાએ કોઈના અંગત જીવન ડોકિયુ નહીં કરવા માટે પોલીસને વિનંતી કરી છે.

Top Stories Gujarat Surat Videos

સુરત,

પાસના નેતા અલ્પેશ કથીરિયાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સુરત ક્રાઈમબ્રાન્ચ પરેશાન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ અલ્પેશ કથીરિયાએ કોઈના અંગત જીવન ડોકિયુ નહીં કરવા માટે પોલીસને વિનંતી કરી છે.