Not Set/ મંત્વય ન્યૂઝના અહેવાલની અસર, RPF એ તપાસ કરી રિપોર્ટ કરતા પ.રેલવેએ લીધા પગલા

સુરત, સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંત્વય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. સુરતમાં રેલ્વે સ્ટેશનમાં એન્જટોનું રાજ ચાલતુ હતું. જે બાબતે સ્ટીંગ ઓપરેશન કરી મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને 2 કુલીઓના લાયસન્સને ટર્મિનેટ કર્યા હતા. સ્ટીંગ ઓપરેશ કર્યા બાદ આ લાયસન્સ ટર્મિનેટ કર્યા હતા અને […]

Gujarat Surat Videos

સુરત,

સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંત્વય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. સુરતમાં રેલ્વે સ્ટેશનમાં એન્જટોનું રાજ ચાલતુ હતું. જે બાબતે સ્ટીંગ ઓપરેશન કરી મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.

અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને 2 કુલીઓના લાયસન્સને ટર્મિનેટ કર્યા હતા. સ્ટીંગ ઓપરેશ કર્યા બાદ આ લાયસન્સ ટર્મિનેટ કર્યા હતા અને ગુનો નોંધીને રેલ્વે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી  હતી.