gujrat news/ ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ

ખેડૂતો સરકારથી નિરાશ છે સરકાર પાસે ઉધોગપતિઓના દેવા માફ કરવા બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવા પૈસા નથી : ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ

Gujarat Top Stories Others
Gujarat Congress's fight for people's rights

Gujrat news: ગુજરાત પ્રદેશ Congress સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ  અમિત ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના  તમામ  Congress આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાત ની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા.

Congress
ગુજરાત Congress  પ્રદેશ અધ્યક્ષઅમિત ચાવડા

ગુજરાત Congressપ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં મધ્યગુજરાત યાત્રા

ગુજરાત કોંગ્રેસ ની આ યાત્રામાં 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી યાત્રા ભ્રમણ કરશે જેમાં લોકો સાથે સંવાદ કરીશું અને મધ્યગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે.

 ખેડૂત અને જનતા માટે કોંગ્રેસનો સંદેશ

 ખેડૂતો સરકારથી નિરાશ છે સરકાર પાસે ઉધોગપતિઓના દેવા માફ કરવા બજેટ છે પણખેડૂતોના દેવા માફ કરવા પૈસા નથી

મનરેગા યોજનમાંથી ગાંધીજીનું નામ હટાવી ભાજપે અપમાન કર્યું છે. મનરેગા યોજનામાં ભાજપના મળતીયાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તંત્ર દ્વારા BLO ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની સંયુક્ત પ્રેસ વાર્તા…

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું…