Not Set/ વરાછા વિસ્તારમાં નકલી ઘડિયાળના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ

સુરત, સુરતના વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુબ્લિકેશન કરીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે આ અંગેની ફરિયાદ વરાછા પોલીસને મળતા પોલીસે કુલ 11 લાખથી વધુની નકલી ઘડિયાળ સાથે એક આરોપી ધરપકડ કરી છે. બ્રાન્ડેડ શુઝ, ઘડિયાળ ચશ્માનું નકલી વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે..ત્યારે હાલ તો વરાછા પોલીસ નકલી ઘડિયાળનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.  

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુબ્લિકેશન કરીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે આ અંગેની ફરિયાદ વરાછા પોલીસને મળતા પોલીસે કુલ 11 લાખથી વધુની નકલી ઘડિયાળ સાથે એક આરોપી ધરપકડ કરી છે. બ્રાન્ડેડ શુઝ, ઘડિયાળ ચશ્માનું નકલી વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે..ત્યારે હાલ તો વરાછા પોલીસ નકલી ઘડિયાળનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.