Not Set/ ચોરોએ સરકારી ગાડીની કરી ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરત, સુરતમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ચોરોએ હવે સરકારી માલ મિલકતને નિશાને લીધી હોય તેમ લાગી રહ્યું છે. સુરતના સિવિલ હોસ્પિટલના પાર્કિગમાંથી ચોરે સુપ્રીટેન્ડેન્ટની સરકારી ગાડીની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કાર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવામાં કેદ થઈ હતી. તો આ મામલાની ફરિયાદ કરાતા ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે ચોરીને […]

Top Stories Gujarat Surat
mantavya 324 ચોરોએ સરકારી ગાડીની કરી ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરત,

સુરતમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ચોરોએ હવે સરકારી માલ મિલકતને નિશાને લીધી હોય તેમ લાગી રહ્યું છે.

mantavya 325 ચોરોએ સરકારી ગાડીની કરી ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરતના સિવિલ હોસ્પિટલના પાર્કિગમાંથી ચોરે સુપ્રીટેન્ડેન્ટની સરકારી ગાડીની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

mantavya 326 ચોરોએ સરકારી ગાડીની કરી ચોરી, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

કાર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવામાં કેદ થઈ હતી. તો આ મામલાની ફરિયાદ કરાતા ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે ચોરીને ઝડપી પાડ્વા અને સરકારી ગાડીનો દૂર ઉપયોગ ન થાય તે માટે કવાયત હાથ ધરી છે.