Accident/ સુરત: ગટરમાં ગૂંગળામણથી બે શ્રમિકોના મોત

ગટરની સફાઈ કામગીરી દરમિયાન બની ઘટના SVNIT રોડ નજીક ચાલી રહી હતી ગટરની સફાઇ 14 વર્ષના કિશોરનું પણ મોત થયાના અહેવાલ કિશોરને કોન્ટ્રાકટ પર મજૂરી પર રખાયો હતો સફાઇકર્મીઓ પાસે કોઇ જાતના સેફ્ટી સાધનો ન હતા કોન્ટ્રાકટર સામે પગલા લેવાની પરિવારજનોની માંગ સેફ્ટી સાધનો વિના જ ગટરમાં મજૂરોને ઉતારાયા    

Breaking News

ગટરની સફાઈ કામગીરી દરમિયાન બની ઘટના
SVNIT રોડ નજીક ચાલી રહી હતી ગટરની સફાઇ
14 વર્ષના કિશોરનું પણ મોત થયાના અહેવાલ
કિશોરને કોન્ટ્રાકટ પર મજૂરી પર રખાયો હતો
સફાઇકર્મીઓ પાસે કોઇ જાતના સેફ્ટી સાધનો ન હતા
કોન્ટ્રાકટર સામે પગલા લેવાની પરિવારજનોની માંગ
સેફ્ટી સાધનો વિના જ ગટરમાં મજૂરોને ઉતારાયા