Gujarat/ અરવલ્લીના ભિલોડામાં ભવનાથ મેળો મોકૂફ , કોરોના સંક્રમણને લઇ ભવનાથનો મેળો નહિં યોજાય, ભિલોડાના જુના ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો , મહાશિવરાત્રીના પર્વના મેળાનું આયોજન રદ કરાયું , કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન થઇ શકશે

Breaking News