Not Set/ video: ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ, 12 રાઉન્ડ ફાયરિંગ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમા ધ્રાંગધ્રાના ઘોળી ગામે બે  જૂથ વચ્ચે  આથડામણ 12 રાઉન્ડ  ફાયરિંગ થયું હતું. ધોળીના સરપંચ  પર ફાયરિંગ થતા તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો. પોલીસેને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસમાં  પુછપરછ હાથધરી હતી. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

Gujarat Others Trending Videos

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમા ધ્રાંગધ્રાના ઘોળી ગામે બે  જૂથ વચ્ચે  આથડામણ 12 રાઉન્ડ  ફાયરિંગ થયું હતું. ધોળીના સરપંચ  પર ફાયરિંગ થતા તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો. પોલીસેને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસમાં  પુછપરછ હાથધરી હતી. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.