૨૦ થી વધુ બગલાના મોત
બગલાના મોત નીપજતા ચકચાર ફેલાઈ
ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ
પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો
ઠંડીના કારણે બગલાનું મોત થયુ હોવાની આશંકા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના તળાવના કાંઠે ૨૦ થી વધુ બગલાના મૃતદેહ મળી આવ્યા છે. બગલાના મોત નીપજતા સ્થાનીકોમાં ચકચાર ફેલાઈ હતી. ગ્રામજનોએઆ બગ્લાઓના મોત અંગે તલાટી અને વન વિભાગને જાણ કરી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં બગલાના મૌતથી પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તારણમાં ઠંડીના કારણે બગલાનું મોત થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
