ગુજરાત/ દીવના દરિયામાં મહિલા ડૂબી હોવાની આશંકા, વહીવટીતંત્રે હાર્થ ધર્યું સર્ચ ઓપરેશન

દીવના દરિયામાં મહિલા ડૂબવાની આશંકાને પગલે વહીવટીતંત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ચોપર હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરાની મદદ લઈ મહિલાની શોધ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 27T152824.855 દીવના દરિયામાં મહિલા ડૂબી હોવાની આશંકા, વહીવટીતંત્રે હાર્થ ધર્યું સર્ચ ઓપરેશન

દીવના દરિયામાં મહિલા ડૂબવાની આશંકાને પગલે વહીવટીતંત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ચોપર હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરાની મદદ લઈ મહિલાની શોધ કરવામાં આવી રહી છે. ગત સાંજથી મહિલા ગૂમ થતા ડૂબી હોવાની આશંકાએ સવારથી તંત્ર શોધખોળ કરી રહ્યું છે. મહિલા કેટલા સમયથી ગૂમ થઈ છે તેની તપ તપાસ થશે.

રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દ્વારકા અને દીવ જેવા દરિયા કિનારો પર્યટન સ્થળો પર લોકોનો ધસારો વધ્યો છે. લોકો વરસાદમાં દરિયાના તોફાની મોજા જેવા ઉમટવા લાગે છે. દરમ્યાન આ મહિલા ગત સાંજે દીવના દરિયાકિનારા પર જોવા મળી હતી. પરંતુ લાંબા સમયથી તેનો કોઈ અત્તોપત્તો ના મળતા મહિલા દરિયામાં ડૂબી હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી. જેના બાદ વહીવટીતંત્ર મહિલાને શોધવા કામે લાગ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો