Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
ગુજરાત સરકારે (GUJARAT GOVERNMENT)વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં કેટલાક વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપતા સત્તાવાર આદેશ જાહેર કર્યો છે

Gujarat News/ગુજરાત સરકારે IAS અધિકારીઓને સોંપી વધારાની જવાબદારી

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી )Narendra Modi)એ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ (School Entrance)ની 24મી કડી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન માં તા. 23 જૂન, મંગળવારથી 25જૂન, ગુરૂવાર સુધી યોજાશે

Gujarat News/ગુજરાતમાં 24મો શાળા પ્રવેશોત્સવનો મંગળવારથી પ્રારંભ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને  રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી (Recruitment)માં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

Gandhinagar News/મુખ્યમંત્રીનો પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar

gujrat news/ગાંધીનગર પોલીસ અને GMERS સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી

ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. અમીન સમા (Dr Amin Sama) 15 મે, 2026ના રોજ રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના મિત્રને મળવા કાયદેસર રીતે કોંગો (congo)ના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા

Kutch News/કોંગોમાં ફસાયેલા ગુજરાતી પ્રોફેસરની સુરક્ષિત વાપસી, ગુજરાત સરકારનો સફળ પ્રયાસ

નશીલા પદાર્થો (Drugs) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

Gandhinagar News/રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના ખેડૂતો (Farmers) છેલ્લા એક દાયકામાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાંના પડકારોનો સામનો કરી રહ્યા છે

Gandhinagar News/આકાશી આફતો સામે ખેડૂતોને ગુજરાત સરકારનું કવચ

ગુજરાતના ખેડૂતો (Farmers) માટે રાજ્ય સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે

Gujarat News/ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારી

વરસાદી મોસમ દરમિયાન શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય નહીં અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને વરસાદી પાણી (Rainwater)ના ઝડપી નિકાલ માટે કડક સૂચનાઓ આપી છે

Vadodara News/વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા સરકારની તમામ મનપાને સુચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમ (ST Corporation) દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું

Gujarat News/ઉનાળુ વેકેશન 2026માં એસ.ટી નિગમ દ્વારા 19,200 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy