ટાટ પરીક્ષા/ TAT ની પરીક્ષા જાહેર કરવામાં આવી માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતી નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા લેવાશે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે આગામી 4 જુન લેવાશે પ્રીલિમનરી પરીક્ષા 18 જુન મુખ્ય પરીક્ષા લેવાશે

Uncategorized