આજે શનિવારના દિવસે ભગવાન હનુમાનજીની ઉપાસના કરવાનું માહાત્મય છે.
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૧-૦૯-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ભાદરવા વદ ચોથ
- રાશી :- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર :- ભરણી (સવારે ૧૨:૩૭ સુધી. સપ્ટે-૨૨)
- યોગ :- વ્યાઘાત (સવારે ૧૧:૩૬ સુધી.)
- કરણ :- બવ (સવારે ૦૭:૪૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü મેષ (સવારે ૦૬:૧૦, સપ્ટે-૨૨)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૨૮ કલાકે ü સાંજે ૦૬.૩૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૯:૦૦ પી.એમ ü ૦૯:૪૨ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૭ થી બપોર ૧૨:૫૬ સુધી. ü સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ચોથું શ્રાધ્ધ છે. - ચોથની સમાપ્તિ : સાંજે ૦૬:૧૨ સુધી
તારીખ :- ૨૧-૦૯-૨૦૨૪, શનિવાર / ભાદરવા વદ ચોથના ચોઘડિયા
|
દિવસના ચોઘડિયા |
|
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૩ થી ૦૩:૩૪ |
| અમૃત | ૦૩:૩૪ થી ૦૫.૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૬ થી ૦૮:૦૫ |
| શુભ | ૦૯:૩૪ થી ૧૧:૦૩ |
| અમૃત | ૧૧:૦૩ થી ૧૨:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- બીમારી સાચવવું.
- વાંચવામાં સમય પસાર થાય.
- બહાર નીકળો તો સાચવીને નીકળો.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- ધનલાભ થાય.
- વાદ-વિવાદ ન કરવો.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- આહારમાં ધ્યાન રાખવું.
- સંતાન પર ગર્વ અનુભવો.
- માનસિક રીતે મજબૂત બનો.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- પ્રવાસના યોગ બને.
- નવું કાર્ય થાય.
- ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
- નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- શારીરિક સમસ્યા રહે.
- પૈસાનો વ્યવહાર ન કરવો.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- સાંજ પછી સારા સમાચાર મળે.
- બહાર સંભાળીને નીકળવું.
- ખોટા રોકાણ ન કરવા.
- મગજમાં શાંતિ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- વાહન ચલાવતા ધ્યાન રાખવું.
- ધનલાભ થાય.
- મહત્વના નિર્ણય લેવાય.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- બાળકોથી લાભ થાય.
- ધંધામાં સારા સમાચાર મળે.
- નવી ભેટ મળે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટા સપના ન જોવા.
- મહત્વના કાર્યો અટકી પડે.
- અનુભવથી નવું શીખવા મળે.
- ભૂતકાળ યાદ આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- સત્ય હકીકત સ્વીકારવી.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
- મૂડ બદલાયા કરે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટી દલીલબાજી ન કરવી.
- નવું કોઈ કામ મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે?
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં આ વસ્તુઓની ખરીદીથી દરિદ્રતા વધશે, જાણો
