ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન Paytm બુધવારે સાંજે ભારતના અમુક ભાગોમાં ઠપ થઇ ગયું હતું. જેને લઈને અલગ-અલગ સ્થળોના લોકો ટ્વીટર પર પેટીએમની વિક્ષેપના સ્ક્રીનશૉટ શેર કરી રહ્યાં હતા. આ સમસ્યા લગભગ 1 કલાક સુધી ચાલુ રહી.
Paytm એપ્લિકેશન ખોલતી વખતે સર્વર એરરનો સંદેશો દેખાતો હતો એવું માનવામાં આવે છે કે ટેકનીકલ ભૂલોને કારણે આ એરરદેખની હતી.
તે જ સમયે, વપરાશકર્તાઓને આને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
#PaytmDown middle of a payment at Restaurant Does any one know what's the problem is #Paytm @Paytmcare @Paytm
— Rana (@MahaRana777) June 6, 2018
@Paytm Unable to process any order, timed out msg, do the needful #paytmcrash #paytmdown
— Satyam Chowdhary (@satyam_ews) June 6, 2018
#PaytmDown @Paytm #Paytm @Paytmcare How Much Time it's Gonna Take to get back online pic.twitter.com/0nlW50qY4J
— Rana (@MahaRana777) June 6, 2018
