Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ તમારું ફેસબુક એકાઉન્ટ હેકિગથી પ્રભાવિત છે કે નહિ ? આ રીતે જાણો

નવી દિલ્હી, દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઈટસ કંપનીઓમાંની એક ફેસબુકમાં ગયા મહિને જ ઇતિહાસની સૌથી મોટી હેકિંગ થઇ હતી. આ દરમિયાન ૨૯ મિલિયન લોકોના ડેટા હેક થયા હતા. ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હેકિંગ દ્વારા ક્યાં પ્રકારે યુઝર્સની જાણકારી એક્સેસ થઇ હતી. આ જાણકારીમાં યુઝર નેમ અને કોન્ટેક્ટ ઇન્ફો હતા. પરંતુ કેટલાક મામલાઓમાં […]

October 17, 2018October 17, 2018Harshid Patel
Trending Tech & Auto

નવી દિલ્હી,

દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઈટસ કંપનીઓમાંની એક ફેસબુકમાં ગયા મહિને જ ઇતિહાસની સૌથી મોટી હેકિંગ થઇ હતી. આ દરમિયાન ૨૯ મિલિયન લોકોના ડેટા હેક થયા હતા.

TECH-facebook-hacking-how-to-check-your-account-affected

ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ હેકિંગ દ્વારા ક્યાં પ્રકારે યુઝર્સની જાણકારી એક્સેસ થઇ હતી. આ જાણકારીમાં યુઝર નેમ અને કોન્ટેક્ટ ઇન્ફો હતા. પરંતુ કેટલાક મામલાઓમાં પર્સનલ ડિટેલ્સ જેવી કે, લોકેશન, ધર્મ શામેલ છે.

જો કે ૨૯ મિલિયન ફેસબુક યુઝર્સ પ્રભાવિત થયા બાદ કંપની યુઝર્સને એક ટૂલ આપી રહી છે, જેમાં યુઝરને ખબર પડી શકશે કે એકાઉન્ટમાં ડેટા આ હેકિંગમાં કોઈ ક વ્યક્તિએ જોયો છે કે નહિ.

TECH-facebook-hacking-how-to-check-your-account-affected

આ માટે તમારે આ https://www.facebook.com/help/securitynotice લીંક પર ક્લિક કરીને ફેસબુક હેપ્લ સેન્ટરમાં જઈ શકો છો. ત્યાં તમને એક નોટિસ મળશે જેમાં લખ્યું હશે કે, તમારું એકાઉન્ટ આ હેકિંગથી પ્રભાવિત છે કે નહિ.

Post navigation

નવરાત્રીનો આઠમો દિવસઃ માં મહાગૌરીનું આ સ્વરૂપ અન્નપૂર્ણા, ઐશ્વર્ય પ્રદાતા, માનસિક શાંતિ આપનાર છે…
સબરીમાલા : આજે ખુલશે કપાટ, મહિલાઓને રસ્તામાં રોકવામાં આવી

More Posts

New Delhi/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધશે!

August 14, 2025Pansara Shruti

Not Set/ ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટને ભારતીય કેપ્ટન કોહલી અંગે કરી આ ભવિષ્યવાણી

August 28, 2018August 28, 2018Harshid Patel
Gold and Silver Price

Business News/ વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી તેજી તરફ, 4300 ડોલરની સપાટી પાર; ETF ઈન્ફ્લોમાં પણ વધારો

September 17, 2026September 17, 2026Kavita Solanki

Not Set/ અંજાર તાલુકામાં 5 ઇંચ વરસાદ , મેંગો માર્કેટનો ડોમ તુટ્યો

June 19, 2021padma prajay
FIFA 2026 England's spectacular victory; old records broken

sports news/ જુડ બેલિંગહામનો ધમાકો, નોર્વેને હરાવી ઇંગ્લેન્ડ ચોથી વખત સેમિફાઇનલમાં; ફૂટબોલના જાદુગર ‘પેલે’ના રેકોર્ડની કરી બરાબરી

July 12, 2026July 12, 2026Abhay Jam
Cricket New Rules

Cricket/ ક્રિકેટનો આ મોટો નિયમ બદલવા માંગે છે અશ્વિન

July 13, 2022Rahul Rathod
દરગાહ હલનચલનથી સ્થાનિકોમાં કુતૂહલ, છેલ્લા ત્રણ દિવસથી હલી રહી છે દરગાહ

કડી/ 100 વર્ષ જૂની દરગાહમાં હલનચલનથી સ્થાનિકોમાં કુતૂહલ

October 10, 2021October 10, 2021padma prajay

વાયરલ વિડીયો/ રસગુલ્લા લગ્નમાં સમાપ્ત થવાની અફવા ફેલાતા ભીષણ યુદ્ધ શરૂ થયું 

February 14, 2024February 14, 2024Mansi Panara
Two MLAs from AAP were not allowed to enter Canada, returned from the airport to India

Not Set/ AAP ના બે ધારાસભ્યને કેનેડામાં પ્રવેશવા ના દેવાયા, એરપોર્ટ પરથી પરત મોકલ્યા

July 23, 2018harshjit jani

Tech News/ ટ્રાઈની દરખાસ્ત એલોન મસ્કને આંચકો આપશે, તેમને આ સમયગાળા માટે જ સ્પેક્ટ્રમ મળશે – રિપોર્ટ

March 15, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy