Not Set/ યુટ્યુબ થોડા સમય માટે ડાઉન થતા ટ્વીટર પર વરસ્યો વરસાદ, નહી રોકી શકો હસવાનું

બુધવારે સવારે ભારત સહિત દુનિયાભરમાં યુટ્યુબ બંધ થઇ ગયું હતું. આ દરમ્યાન યુઝર્સ યુટ્યુબ એક્સેસ કરી શકતા નહતા. યુટ્યુબથી દુનિયાના દરેક ઉંમરન અલોકો સંકળાયેલા છે તેવામાં થોડી વાર માટે યુટ્યુબ બન્ધ થઇ જતા દુનિયાભરમાંથી #YouTubeDown કેપ્શન કરીને રમુજી ટ્વીટ કર્યા હતા. આ મામલે યુટ્યુબે ટ્વીટ કર્યું હતું કે ટેકનીકલ ખામીને દૂર કરવામાં આવ્યું છે હવે […]

Top Stories Trending Tech & Auto

બુધવારે સવારે ભારત સહિત દુનિયાભરમાં યુટ્યુબ બંધ થઇ ગયું હતું. આ દરમ્યાન યુઝર્સ યુટ્યુબ એક્સેસ કરી શકતા નહતા.

યુટ્યુબથી દુનિયાના દરેક ઉંમરન અલોકો સંકળાયેલા છે તેવામાં થોડી વાર માટે યુટ્યુબ બન્ધ થઇ જતા દુનિયાભરમાંથી #YouTubeDown કેપ્શન કરીને રમુજી ટ્વીટ કર્યા હતા. આ મામલે યુટ્યુબે ટ્વીટ કર્યું હતું કે ટેકનીકલ ખામીને દૂર કરવામાં આવ્યું છે હવે યુટ્યુબ પહેલાની જેમ યુઝ કરી શકાશે.

 

https://twitter.com/karevsegarra/status/1052424653703172097

https://twitter.com/BrewerBombVEVO/status/1052420179290918912

https://twitter.com/namilusdarom/status/1052396699568750592

https://twitter.com/theboyaku/status/1052398090211270657

https://twitter.com/CenayangFilm/status/1052402674589724672

https://twitter.com/emilioomedina/status/1052399155010785280

દુનિયાનું સૌથી લોકપ્રિય વિડીયોનું પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ડાઉન થવાની ખબર મળતા જ  # YouTubeDown ટોપ ટ્રેન્ડ બની ગયું હતું.

 

।