Not Set/ YouTube એન્ડ્રોઇડ એપમાં આવ્યું આ ખાસ ફીચર … અહીં જાણો

YouTube એ કેટલાક મહિના પેલા iOS યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચરની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે કંપનીએ હવે આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવાનું શરુ કર્યું છે. જો આપને રાતે યુટ્યુબ વિડિઓ જોવાની આદત છે, તો હવે આપ ડાર્ક મોડમાં વિડિઓ જોવાની માજા લઇ શકો છો. આ ડાર્ક મોડ ટ્રાય […]

Trending Tech & Auto
maxresdefault 3 YouTube એન્ડ્રોઇડ એપમાં આવ્યું આ ખાસ ફીચર ... અહીં જાણો

YouTube એ કેટલાક મહિના પેલા iOS યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચરની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે કંપનીએ હવે આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવાનું શરુ કર્યું છે. જો આપને રાતે યુટ્યુબ વિડિઓ જોવાની આદત છે, તો હવે આપ ડાર્ક મોડમાં વિડિઓ જોવાની માજા લઇ શકો છો.

આ ડાર્ક મોડ ટ્રાય કરવા માટે આપની સ્ક્રીન નીચે આપવામાં આવેલા ટ્રાય ધ ન્યુ ડાર્ક થીમ નોટિફિકેશન પર ટેપ કરવાનું રહેશે. જેથી આપને ડાર્ક થીમ નજરમાં આવશે.

Dark MOde android 1 e1536244956208 YouTube એન્ડ્રોઇડ એપમાં આવ્યું આ ખાસ ફીચર ... અહીં જાણો

જો આપના સ્માર્ટફોનમાં આ ફીચર નથી દેખાઈ રહ્યું, તો આપને એપ કેશ ક્લિયર કરવું પડશે. ખાસ વાત એ છે કે આ ડાર્ક મોડ ફીચર એન્ડ્રોઇડ પોતાના મેસેજિંગ એપમાં પણ દેખાઈ રહ્યું છે.

એન્ડ્રોઇડ મેસેંજિંગ એપના નવા અપડેટમાં સ્માર્ટ રીપ્લાય ફીચર માટે ડાર્ક મોડની સાથે મટીરીયલ થીમ પણ આપવામાં આવી છે.